gujarati-film-behadd-the-movie-is-directed-by-ankoosh-bhatt-a

Gujarati Film Behadd

Gujarati Film Behadd

Behadd is a Gujarati movie . The movie is directed by Ankoosh Bhatt and featured Danesh Gandhi., Hitu Kanodia, Jahnvi Chauhan and Nimesh Diliprai as lead characters.

Mumbai: હું વર્ષા પરીખ update now news થી બેહદ ગુજરાતી ફિલ્મ દાનિશ ગાંધી નિર્દેશિત પ્રેમ કથા છે લવ સ્ટોરી છે જેમાં આજના સમયને અનુરૂપ રાજકીય વળાંક આપવામાં આવ્યો છે આ ફિલ્મ સમાજના ગંભીર મુદ્દા ઉપર આધારિત છે જે હિન્દુ મુસ્લિમ છોકરીઓ ઉપર લવ જિહાદ ઉપર બની છે રોમાન્ટિક પોલિટિકલ ડ્રામા આ ફિલ્મનો ટોપિક આજના સમયમાં જરૂરી અને ગંભીર વિષય રજૂ કરવામાં આવ્યો છે પ્રેમની સાથે સાથે રાજકીય ભાષાને પણ ખૂબ જ નજીકથી દર્શાવવામાં આવ્યું છે ફિલ્મ માં બાપ ને બેટી નો પ્રેમ ભાવનાત્મક રીતે રજૂ કર્યો છે પરિવાર માં ખુબજ સુંદર પ્રેમ દર્શાવામાં આવીઓ છે બોમ ના અઢી અક્ષર કરતા મોટા છે ઇશ્ક ના અઢી અક્ષર શું બનશે બેહદ સલમાન નું મકસદ કે શાશ્વતની મોહબ્બત ફિલ્મ જોવા જશો તો ખબર પડશે દરેક ગુજરાતી પરિવારે આ પિક્ચર જોવી જોઈએ પોતાની દીકરી માટે ખાસ દીકરીઓએ પણ જોવી જોઈએ કે લવ જિહાદ શું છે પિક્ચરનું શું છે કે પીચર માં મોહબ્બત મળે છે કે મોત મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Releated

Aakhri Sawal Review: “संवाद बनाम विवाद” की बहस लेकर आई संजय दत्त की फिल्म ‘आखिरी सवाल’

Print 🖨 PDF 📄 eBook 📱Aakhri Sawal Review: “संवाद बनाम विवाद” की बहस लेकर आई संजय दत्त की फिल्म ‘आखिरी सवाल’ फिल्म – आखिरी सवाल (Aakhri Sawal) डायरेक्टर- अभिजीत मोहन वारंग (Abhijeet Mohan Warang) रेटिंग – 3.5 स्टारकास्ट- संजय दत्त (Sanjay Dutt) , नमाशी चक्रवर्ती (Namashi Chakraborty) , अमित साध (Amit Sadh) , समीरा रेड्डी(Sameera […]

Pati Patni Aur Woh Do Review: हंसी और फैमिली ड्रामे का हल्का-फुल्का पैकेज

Print 🖨 PDF 📄 eBook 📱Pati Patni Aur Woh Do Review: हंसी और फैमिली ड्रामे का हल्का-फुल्का पैकेज रेटिंग: 3.5 स्टार डायरेक्टर: मुदस्सर अजीज एक्टर: आयुष्मान खुराना, रकुल प्रीत सिंह, वामिका गब्बी, सारा अली खान, विजय राज, तिग्मांशु धूलिया पति पत्नी और वो दो की कहानी UNN@ वर्षा पारीख। पति पत्नी और वो दो की […]